7th Pay Commission Salary: ₹18,000 થી ₹21,000! મોદી સરકારનો મોટો નિર્ણય, કર્મચારીઓને મળશે મોટી રાહત

7th Pay Commission Salary: નમસ્કાર મિત્રો, આજના લેખમાં આપણે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સંભવિત મોટા ફેરફાર વિશે વાત કરીશું. જોકે આગામી પગાર પંચની કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ સરકાર બેઝિક પગારમાં વધારો કરવાનું વિચારી રહી છે, જે લાખો કર્મચારીઓને ફાયદો કરાવી શકે છે.

પગાર વધારાની શક્યતા | 7th Pay Commission Salary

નાણા મંત્રાલય કર્મચારીઓના લઘુત્તમ પગારને ₹18,000 થી વધારીને ₹21,000 કરવાનું વિચારી રહ્યું છે. આ ફેરફાર સાતમા પગાર પંચના ધોરણે ગ્રેડ-પે મુજબ નક્કી કરવામાં આવશે. જો આમ થશે તો, લેવલ 1 ના કર્મચારીઓને ₹3,000 નો સીધો ફાયદો થશે.

Read More:  પાણીના ટાંકા બનાવવા સહાય યોજના, સરકાર આપશે લાખોની સહાય

આગામી પગાર પંચની વિશેષતા:

આ વખતે પગાર પંચ આવશે ત્યારે સીધો તમારા મૂળ પગારમાં વધારો કરવામાં આવશે. સરકાર આ માટે નિર્ણય લઈ રહી છે, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે. 2016 ના પગાર પંચની ભલામણો દ્વારા નાણામંત્રીએ કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર ₹18,000 કરવાનું વચન આપ્યું હતું.

હાલના પગારમાં ₹3,000 નો વધારો:

મિત્રો, તમારા હાલના પગારમાં સાતમા પગાર પંચ દ્વારા અઢી ગણાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આગામી પગાર પંચ આ મૂળ પગારમાં વધુ સુધારો કરી શકે છે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો કર્મચારીઓને ફાયદો થશે. જોકે, આ હજુ સુધી એક સંભાવના છે અને સત્તાવાર જાહેરાતની રાહ જોવી રહી. આ વિશે વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Read More: ગુજરાતમાં વરસાદને લઈને મોટા અપડેટ્સ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી એક સાથે વાંચો

Leave a Comment

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details