ગૂગલ સમજે છે કે નાના વેપારીઓને ઘણીવાર પૈસાની જરૂર પડે છે. આથી જ, Google Pay Business Loan દ્વારા 15 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. લોન લેવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. બસ Google Pay Business એપ ખોલો, થોડી માહિતી ભરો, અને તમારી લોન મંજૂર થઈ જશે. લોન ચૂકવવા માટે તમને 7 દિવસથી લઈને 5 વર્ષ સુધીનો સમય મળે છે, જે તમારી સુવિધા અનુસાર પસંદ કરી શકાય છે.
કોણ લઈ શકે છે આ Google Pay Business Loan?
ગૂગલ પે બિજનેસ લોન માટે તમારે ભારતના નાગરિક હોવા જોઈએ, Google Pay ના વપરાશકર્તા હોવા જોઈએ, સારો ક્રેડિટ સ્કોર હોવો જોઈએ, 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ, અને ચાલુ બેંક ખાતું હોવું જોઈએ.
લોન લેવા માટે શું કરવું?
Google Pay for Business એપ ખોલીને “Loans” વિભાગમાં જાઓ અને “Offers” ટેબ પર ક્લિક કરો. તમારી જરૂરિયાત મુજબ લોનની રકમ પસંદ કરો અને “Get Started” પર ક્લિક કરો. લેન્ડિંગ પાર્ટનરની વેબસાઇટ પર જઈને તમારી માહિતી ભરો. લોન એગ્રીમેન્ટની સમીક્ષા કરો અને ડિજિટલી સહી કરો. KYC દસ્તાવેજો જમા કરાવો અને EMI ચુકવણીનો માર્ગ પસંદ કરો. તમારી લોન મંજૂર થતાં, રકમ સીધી તમારા ખાતામાં આવી જશે!
Google Pay Business Loan ના ફાયદા:
આ લોનમાં તમારે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી. લોન પ્રોસેસિંગ ખૂબ જ ઝડપી છે અને પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે, કોઈ છુપી ફી કે શરતો નહીં. ગૂગલ અને તેના લેન્ડિંગ પાર્ટનર (DMI Finance અને ePayLater) વિશ્વસનીય સંસ્થાઓ છે.
તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે Google Pay Business Loan એક ઉત્તમ વિકલ્પ છે. આજે જ એપ ડાઉનલોડ કરો અને તમારા સપનાને સાકાર કરો!
Read More:
- આજે પહેલીવાર સોનાના ભાવમાં ઘટાડો થયો, સોનું થયું સસ્તું, જાણો છેલ્લા 10 દિવસના સોનાના ભાવ
- 01 ઓગસ્ટથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર, જાણો કયા 5 નિયમો બદલાઈ રહ્યા છે
- ગુજરાતની તમામ શાળામાં 5 ઓગસ્ટ સુધીમાં આ કામ કરવું પડશે નહીં તો..
- પ્રોપર્ટી વેચશો તો સરકાર લઈ જશે તમારા વધુ પૈસા! બજેટ 2024 ના નવા નિયમથી વધારી ચિંતા