Gujarat Mobile Sahay Yojana: ગુજરાત મોબાઈલ સહાય યોજના, સ્માર્ટફોનની ખરીદી પર 6000 રૂપિયની સહાય
Gujarat Mobile Sahay yojana: ગુજરાત સરકાર ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહી છે. રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી 18 જૂન, 2024થી ખુલ્લું મુકાશે. આ પોર્ટલ પર સાત દિવસ સુધી અરજી કરી શકાશે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને મહત્તમ ₹6,000 સુધીની સહાય મળવાપાત્ર છે. આ સહાય સ્માર્ટફોનની ખરીદ … Read more