જન્મ અને મરણના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકાશે – Birth Death Certificate Online Gujarat
Birth Death Certificate Online Gujarat: ગુજરાત સરકારે નાગરિક સુવિધાઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવેથી, રાજ્યના નાગરિકો જન્મ અને મરણના દાખલા (Birth and Death Certificates) ઘરે બેઠા ઓનલાઇન મેળવી શકશે. આ સુવિધા eolakh.gujarat.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી નાગરિકોનો સમય અને શક્તિ બચશે. e-Olakh Portla | જન્મ … Read more