20 રૂપિયામાં બનાવો, 50 રૂપિયામાં વેચો – New Business idea
Onion Powder Business Idea: ભારત અને વિદેશમાં ડુંગળીના પાવડરની વધતી જતી માંગ આજે એક સોનેરી તક સમાન છે. આ ધંધો એવા લોકો માટે આશીર્વાદરૂપ બની શકે છે જે ઓછી મૂડીથી સારો નફો મેળવવા માંગે છે. ડુંગળીનો પાવડર રસોડામાં રોજિંદા વપરાશનો મસાલો છે, જે વિવિધ વાનગીઓમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે વપરાય છે. તેની વધતી માંગનું … Read more