સિનિયર સિટીઝન માટે ખુશખબર: 30 લાખનું રોકાણ, 5 વર્ષમાં 12 લાખથી વધુ વ્યાજ | Senior Citizen Savings Scheme
પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme) વરિષ્ઠ નાગરિકો માટે એક સુરક્ષિત અને ઊંચા વ્યાજદર સાથેની રોકાણ યોજના છે. આ યોજનામાં હાલ 8.2% ના આકર્ષક વ્યાજ દર સાથે રોકાણ કરવાની સુવર્ણ તક મળી રહી છે. સુરક્ષા અને કર લાભ આ યોજના સરકાર દ્વારા સંચાલિત હોવાથી રોકાણકારોને સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી મળે છે. આ … Read more