Ration Card EKYC કરાવવાનું ભૂલી ગયા છો? ચિંતા ન કરો! હજુ તમારી પાસે છે આટલો સમય!
Ration Card EKYC: રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર છે! રેશન કાર્ડ EKYC ની મુદત 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. જો તમે હજુ સુધી તમારા રાશન કાર્ડનું EKYC કરાવ્યું નથી, તો સમયસર કરાવી લેવા વિનંતી છે. જો આ મુદત સુધીમાં EKYC નહીં કરાવો તો તમારા રાશન કાર્ડના લાભ મેળવવામાં તકલીફ પડી શકે છે. … Read more