Ration Card e-KYC Gujarat: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરે બેઠા કરો રેશન કાર્ડ માં ઈ-કેવાયસી
Ration Card e-KYC Gujarat: ગુજરાત સરકારે રાજ્યના લાખો રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાશન કાર્ડની ઈ-કેવાયસી (ઇલેક્ટ્રોનિક જાણો તમારા ગ્રાહક) પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયથી અનેક લાભાર્થીઓને પડી રહેલી મુશ્કેલીઓ દૂર થશે અને રાશન મેળવવાનું સરળ બનશે. સરકારે જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ આ … Read more