LIC Saral Pension Plan: સરકારી નોકરી જેવી સુરક્ષા, એલઆઇસી પેન્શન યોજનાથી મળશે 12,000 નું માસિક પેન્શન
LIC Saral Pension Plan: નિવૃત્તિ પછી નિયમિત આવકની ચિંતા કરતા લોકો માટે LIC (ભારતીય જીવન વીમા નિગમ)ની સરલ પેન્શન યોજના એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં એક જ વાર રોકાણ કરીને આજીવન નિયમિત પેન્શન મેળવી શકાય છે. આ યોજનાની ખાસિયત એ છે કે રોકાણકારે ફક્ત એક જ વાર પ્રીમિયમ ભરવાનું રહે છે અને ત્યારબાદ તેઓ … Read more