વધુ વ્યાજ કમાવાની તક ચૂકશો નહીં, SBI Amrit Vrishti FD કે અન્ય બેંક?
SBI Amrit Vrishti FD: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકો માટે ‘અમૃત વૃષ્ટિ’ નામની એક ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના શરૂ કરી છે, જે મર્યાદિત સમય માટે વધારે વ્યાજ દર આપે છે. આ યોજનામાં રોકાણ 444 દિવસ માટે કરી શકાય છે અને 31 માર્ચ 2025 સુધી રોકાણ કરવાની તક છે. સામાન્ય નાગરિકો માટે … Read more