સરકારી કર્મચારીઓને મોજ! પગારમાં 27.5% નો જંગી વધારો, દિવાળી પહેલા જ મોટી ભેટ
7th Pay Commission: કર્ણાટક સરકારે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે રાજ્યના સરકારી કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે સાતમા પગાર પંચની ભલામણોને 1 ઓગસ્ટથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યના 7 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. પગારમાં કેટલો વધારો? Read More: 7.75% વ્યાજ સાથે SBI Amrit Vrishti FD Scheme, આજે જ રોકાણ કરો! કર્મચારીઓની હડતાળની … Read more