એરટેલના રિચાર્જમાં 21% નો વધારો, જુઓ નવા પ્લાનની યાદી – Airtel Price Hike
Airtel Price Hike: ટેલિકોમ કંપની એરટેલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ તેમના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનના ભાવમાં વધારો કરશે. આ નવા ભાવ 3 જુલાઈથી લાગુ થશે. આ વધારો 10% થી 21% સુધીનો હશે. આ પગલું Jio દ્વારા તેમના પ્લાનના ભાવમાં વધારો કર્યાના એક દિવસ બાદ લેવામાં આવ્યું છે. Airtel Price Hike શેરબજારમાં તેજી: એરટેલના … Read more