Airtel Recharge Plan: એરટેલનો ધમાકેદાર ઓફર, ₹395માં 70 દિવસ અનલિમિટેડ કોલિંગ અને ડેટા!
Airtel Recharge Plan: ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં એક પછી એક આકર્ષક ઓફરોની વચ્ચે એરટેલે પોતાના ગ્રાહકો માટે એક શાનદાર ભેટ રજૂ કરી છે. કંપનીએ પોતાના ₹395 વાળા પ્રીપેડ રિચાર્જ પ્લાનની વેલિડિટી વધારીને 56 દિવસથી સીધી 70 દિવસ કરી દીધી છે. આ ઓફર એવા ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે જે લાંબી વેલિડિટી વાળા … Read more