ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી: કયા જિલ્લામાં ક્યારે વરસાદ? – Ambalal patel ni agahi 2024
Ambalal patel ni agahi 2024: ગુજરાતમાં ચોમાસાની ઋતુનો ધમાકેદાર પ્રારંભ થયો છે, અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ વર્ષે ચોમાસાની આગાહીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના અને તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અંબાલાલ પટેલની તારીખો સાથેની આગાહી … Read more