વરસાદની મહેફિલમાં ફરવા જવા માટે ગુજરાતનાં સોળે કળાએ ખીલેલાં સ્થળોની યાદી
best places to visit in rainy season in gujarat: ચોમાસાની મોસમમાં ગુજરાત એક નવી જ રોનક પહેરી લે છે. લીલોતરીથી છવાયેલાં ખેતરો, ખળખળ વહેતા ધોધ અને ઝરણાં, અને વાદળોથી ઢંકાયેલ આકાશ આપણને પ્રકૃતિની ગોદમાં ખેંચી જાય છે. આ સમયે ગુજરાતના અનેક સ્થળો એવા છે જે પ્રવાસીઓને પોતાની અપાર સુંદરતાથી મંત્રમુગ્ધ કરી દે છે. સિંહોના રાજ … Read more