સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો: મુખ્યમંત્રીની મોટી જાહેરાત
7th Pay Commission: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે અને તેનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય સંસ્થાઓના કુલ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને મળશે. કેન્દ્રના ધોરણે વધારો અને સાતમા … Read more