E-Shram Card Payment Status: ₹1000ની નવી કિશ્ત જાહેર, પેમેન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો!
E-Shram Card Payment Status: કેન્દ્ર સરકારની ઈ-શ્રમ કાર્ડ યોજના અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ શ્રમિકોને ₹1000ની માસિક આર્થિક સહાય ઉપરાંત સ્વાસ્થ્ય વીમો, માતૃત્વ લાભ, પેન્શન અને અકસ્માત વીમો જેવા અનેક લાભો મળે છે. આર્થિક રીતે નબળા શ્રમિકો માટે આ સહાય મોટી રાહત છે. આયુષ્માન ભારત જેવી યોજનાઓથી શ્રમિકોને … Read more