Edible Oil Prices Hike: મોંઘવારીનો મોટો માર! સિંગતેલ-કપાસિયા તેલના ભાવ આસમાને, જાણો કેટલો થયો વધારો?

Edible Oil Prices Hike

Edible Oil Prices Hike: મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ખાદ્યતેલ બજારમાં સિંગતેલ, કપાસિયા તેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર તોતિંગ વધારો જોવા મળ્યો છે. આ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધારાની વિગતો | Edible Oil Prices Hike સિંગતેલ … Read more

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details