31 જુલાઈ પહેલાં આ કામ નહીં કર્યું તો PF ખાતું થશે બંધ – EPFO KYC Update

EPFO KYC Update

EPFO KYC Update : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ ખાતા ધારકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. 31 જુલાઈ, 2024 સુધીમાં પોતાના પીએફ ખાતાનું KYC (નો યોર કસ્ટમર) પૂર્ણ નહીં કરનાર સભ્યોને મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. EPFO KYC શા માટે જરૂરી છે? KYC એ એક પ્રક્રિયા છે જેના દ્વારા … Read more

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details