EPFO Pension Calculator: નિવૃત્તિ પર મળશે કેટલી પેન્શન? આ સૂત્રથી કરો કેલ્ક્યુલેટ
EPFO Pension Calculator: પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓને નિવૃત્તિ બાદ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પેન્શનની સુવિધા આપવામાં આવે છે. કર્મચારી પેન્શન યોજના (EPS) એ એક નિવૃત્તિ યોજના છે જેનું સંચાલન EPFO કરે છે. સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના 12% દર મહિને EPF ખાતામાં જમા થાય છે. આટલી … Read more