ગુજરાતની તમામ શાળામાં 5 ઓગસ્ટ સુધીમાં આ કામ કરવું પડશે નહીં તો..
Gujarat Schools Update: ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) ફરજિયાત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયના પગલે, તમામ શાળાઓને 30 દિવસની અંદર ફાયર NOC મેળવવા માટે સૂચના આપવામાં આવી છે, અને આ માટેની અરજી 5 ઓગસ્ટ, 2024 સુધીમાં કરવાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા તપાસ અને રિપોર્ટ રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા … Read more