₹239 નો જિયો પ્લાન હવે ‘સપનું’? નવી કિંમત જાણીને ચોંકી જશો!

Jio Recharge Price Hike: રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ બંને પ્લાનના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર બાદ હાલના પ્લાન 19% થી 25% સુધી મોંઘા થશે. નવા દર 3 જુલાઈ 2024થી અમલમાં આવશે. કયા પ્લાનના ભાવ વધ્યા? | Jio Recharge Price Hike 28 દિવસની વેલિડિટીવાળો ₹239 નો પ્લાન હવે ₹299માં મળશે જેમાં … Read more

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details