કૃષિ સખી યોજના: રૂ. 80,000 સુધીની કમાણી! મહિલાઓ માટે સરકારી યોજના, અરજી કરો આજે જ!
કૃષિ સખી યોજના (Krishi Sakhi Yojana): ભારત સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે “કૃષિ સખી યોજના” શરૂ કરવામાં આવી છે. આ યોજના ગ્રામીણ મહિલાઓને કૃષિ ક્ષેત્રે સશક્ત બનાવીને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. કૃષિ સખી યોજના | રૂપિયા 80,000 સુધીની કમાણી આ યોજના અંતર્ગત, ગ્રામીણ મહિલાઓને કૃષિ ક્ષેત્રે … Read more