LPG Gas Cylinder: હવે ગેસની સબસીડી લેવા માટે કરવું પડશે આ કામ, નહીંતો નહીં મળે લાભ
LPG Gas Cylinder: ભારત સરકાર રસોઈ ગેસ સબસિડીના વિતરણમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. આ નવી સિસ્ટમ હેઠળ, ગ્રાહકોને સબસિડીનો લાભ લેવા માટે પોતાના આધાર કાર્ડને બેંક ખાતા અને ગેસ કનેક્શન સાથે જોડવાનું રહેશે. આધાર સાથે જોડાશે ગેસ સબસિડી આ યોજનાને આધાર-લિંક્ડ સબસિડી ટ્રાન્સફર (ડીબીટીએલ) તરીકે ઓળખવામાં આવે છે. … Read more