માનવ કલ્યાણ યોજના 2024: ઓનલાઈન અરજીઓ શરૂ, 28 પ્રકારના વ્યવસાયો માટે સહાય કીટ – Manav kalyan Yojana 2024
માનવ કલ્યાણ યોજના 2024 (Manav kalyan Yojana 2024): ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જેનો ઉદ્દેશ્ય નાના ધંધાર્થીઓ અને કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ 28 વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોને તેમના કામ માટે જરૂરી ટૂલ્સ અને સાધનોની કીટ વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે 3 જુલાઈ 2024થી … Read more