અલ્ટો પ્રેમીઓ, ખુશખબર! નવી અલ્ટોમાં મળશે 30+ km/l ની જોરદાર માઇલેજ
Maruti Alto 10th Generation: મારુતિ સુઝુકીની અલ્ટો ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય કાર છે, જે સતત વિકાસ પામી રહી છે. હવે, મારુતિ સુઝુકી તેની 10મી જનરેશન અલ્ટો લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે અનેક નવા ફીચર્સ સાથે આવશે. મારુતિ અલ્ટો 10મી જનરેશન | Maruti Alto 10th Generation નવી અલ્ટો તેના પુરોગામી કરતાં 100 કિલો હલકી હશે, જેનાથી … Read more