💸 પૈસાનો વરસાદ: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને દર મહિને ₹36,000 કમાઓ! – Monthly Income Scheme
Monthly Income Scheme: સરકારી કે ખાનગી નોકરી કરતા હો અને પગાર ઓછો હોય તો પણ ભવિષ્ય સુરક્ષિત કરવા માટે સમજદારીપૂર્વક રોકાણ જરૂરી છે. પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના (MIS) આ માટે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં પતિ-પત્ની જો સંયુક્ત ખાતું ખોલાવી ₹15 લાખનું રોકાણ કરે તો દર મહિને ₹36,000ની નિશ્ચિત આવક મેળવી શકે છે. … Read more