Mahila Samridhi Yojana 2024: મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ ગુજરાતની તમામ મહીલાઓને ₹1,25,000/- ની મળશે સહાય
Mahila Samridhi Yojana 2024: ભારત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને તેમના જીવનધોરણને સુધારવા માટે મહિલા સમૃદ્ધિ યોજના (MSY) ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળી મહિલાઓ માટે બનાવવામાં આવી છે. મહિલા સમૃદ્ધિ યોજના | Mahila Samridhi Yojana 2024 આ યોજના અંતર્ગત, પાત્ર મહિલાઓને સ્વ-રોજગારના … Read more