PM Awas Yojana New List 2024: PM આવાસ યોજના ની નવી યાદી જાહેર, તમારું નામ છે કે નહીં? જાણો અહીં!
PM Awas Yojana New List 2024: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે જેનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘરનું સપનું પૂરું કરવામાં મદદ કરવાનો છે. આ યોજના હેઠળ, સરકાર લાભાર્થીઓને તેમના ઘરના નિર્માણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. 2024 માટે PMAY ની નવી યાદી જાહેર કરવામાં આવી … Read more