ખેડૂતો માટે આઘાત: 2.62 લાખ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો લાભ

PM Kisan Yojana Update

PM Kisan Yojana Update: તાજેતરમાં 18 જૂનના રોજ, દેશભરના 9.26 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજના હેઠળ 17મો હપ્તો મળ્યો. જોકે, ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ ખેડૂતોને અયોગ્ય લાભાર્થી તરીકે ઓળખાવ્યા છે. ખોટી રીતે લાભ લેતા હતા | PM Kisan Yojana Update ગુજરાત સરકારે જણાવ્યું … Read more

India Flag फ्री रिचार्ज करे !!
India Flag Call Details