RBI 2000 Note Update: નોટબંધીના 1 વર્ષ પછી આરબીઆઇએ આપી મોટી અપડેટ
RBI 2000 Note Update: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2000 રૂપિયાની નોટો અંગે નવી માહિતી જાહેર કરી છે. આ માહિતી નોટબંધીના એક વર્ષ પછી આવી છે, જ્યારે મે 2023માં આ નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. RBI 2000 Note Update નોટબંધીનો હેતુ શું હતો? RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવા … Read more