રોજગાર સંગમ યોજના: રોજગારની ચિંતા છોડો, સરકાર આપશે 1500 રૂપિયા સુધીનું ભથ્થું | Rojgar Sangam Yojana 2024
રોજગાર સંગમ યોજના (Rojgar Sangam Yojana): ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા શરૂ કરાયેલ “રોજગાર સંગમ ભથ્થું યોજના 2024” રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો માટે આશાનું નવું કિરણ લઈને આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવી તેમને રોજગારી મેળવવામાં મદદ કરવાનો છે. રોજગાર સંગમ યોજનાની મુખ્ય વિશેષતાઓ: આ યોજના હેઠળ, પાત્ર યુવાનોને દર … Read more