સેમસંગની સૌથી પાતળો 5G સુપરકેમેરા સ્માર્ટફોનએ દુનિયાને હચમચાવી દીધી
Samsung Galaxy S24 FE: સેમસંગ ફરી એકવાર સ્માર્ટફોન જગતમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે. કંપનીનો આગામી Galaxy S24 FE સ્માર્ટફોન, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, તે ટૂંક સમયમાં ભારતીય બજારમાં લોન્ચ થવાની તૈયારીમાં છે. આ ફોનની સૌથી આકર્ષક વિશેષતા તેનો 50 મેગાપિક્સલનો શક્તિશાળી કેમેરા છે, જે ફોટોગ્રાફીના શોખીનો માટે એક અદ્ભુત અનુભવ આપવાનું વચન … Read more