SBI Stree Shakti Yojana 2024: એસબીઆઇ બહેનોને આપી રહી છે 25 લાખનું સપનું સાકાર કરવાની તક, અરજી કરો આજે જ!
SBI Stree Shakti Yojana 2024: ભારતીય સ્ટેટ બેંક (SBI) એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવા માટે SBI સ્ત્રી શક્તિ યોજના 2024 શરૂ કરી છે. આ યોજના મહિલા ઉદ્યોગ સાહસિકોને રાહત દરે 25 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. યોજનાના ફાયદા આ યોજના હેઠળ મળતી લોન પર 7.25% પ્રતિ વર્ષથી શરૂ … Read more