Tata Pankh Scholarship 2024: 10મી, 12મી પાસ વિદ્યાર્થીનીઓ માટે ₹12,000 સુધીની સ્કૉલરશિપ, અંતિમ તારીખ પહેલાં ઓનલાઇન અરજી કરો
Tata Pankh Scholarship 2024: શિક્ષણ ક્ષેત્રે છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ખાનગી સંસ્થાઓ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ જ ઉદ્દેશ્ય સાથે, ટાટા કેપિટલ દ્વારા ટાટા પંખ શિષ્યવૃત્તિ યોજના 2024 શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થીનીઓને ₹10,000 થી ₹12,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ધોરણ 11, 12, ગ્રેજ્યુએશન … Read more